.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૬૪. સહાય કરજો


(રાગ-સત્‍સંગમાંથી રજા લઈને...)

પતિની પાછળ પ્રભુ પાસે
          એ ન્‍યાય માગવા ચાલી,
એના આત્‍માને શાંતિ મળે
          એવી પ્રભુને પ્રાર્થના કરજો! (ર)
પ્રભુને જઈને કહેજો કે
          આવાં દુઃખડાં ન આપે,
દુખિયારીને ન્‍યાય મળે
          એવી પ્રભુને પ્રાર્થના કરજો! (ર)
પ્રાર્થના એવી કરીએ કે
          સાચો ન્‍યાય અપાવજો,
અહીં તો દુખિયારી રહી, ત્‍યાં
          દુઃખ દૂર કરાવજો! (ર)
પ્રભુને વિનંતી કરજો કે
          ઉજજાડે ન દુનિયાને,
સૌની નાવ પાર ઉતારીને
          હેત તો વરસાવજો! (ર)
                    * * *
*  પ્રભુ સૌનું કલ્‍યાણ કરે  *

ટિપ્પણીઓ નથી: